જન્મજયંતીના આ અપૂર્વ અવસરે પૂર્ણ સ્વરૂપે પ્રગટ થયેલા પરમ પૂજ્ય દાદા ભગવાન સાથે તાર જોડી ખૂટતી શક્તિઓ માંગવાથી આપણા આવરણો (મોક્ષમાર્ગના બાધક આવરણો) તૂટે અને તે શક્તિઓ આપણામાં પ્રગટ થાય.
On the auspicious occasion of Param Pujya Dada Bhagwan’s Janma Jayanti, let us ask for strength (spiritual power) from the Absolute Soul manifested in Param Pujya Dada Bhagwan which helps us to overcome all the obstacles on our spiritual path.